Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મકાનની છત પર આગ લાગી:દાડમીલ રોડ પરની ઘટનાસ્થળે ફાયર વિભાગની પાંચ ગાડીઓ પહોંચી; રોકેટના તણખારાથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી

    7 hours ago

    સુરેન્દ્રનગરમાં દિવાળીના પર્વ દરમિયાન દાડમીલ રોડના રહેણાંક વિસ્તારમાં એક મકાનની છત પર આગ લાગી. સાગર કચોરીની બાજુની ગલીમાં બનેલી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર મકાનમાં પૂજા કરી રહ્યો હતો. એ દરમિયાન ફોડવામાં આવેલા રોકેટના તણખારા છત પર રાખેલા સામાન પર પડ્યા હોવાની આશંકા છે. તેના કારણે સામાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતાં આસપાસના લોકો મકાન પાસે દોડી આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આગ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા. આગના ધુમાડા અને ફાયર ગાડીઓની અવરજવરને કારણે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સાયન્સ સિટીમાં સોસાયટીના સભ્યો પર હુમલો થતાં 3 રાઉન્ડ ફાયરિંગ:ફટાકડા ફોડવા બાબતે 20થી 25 લોકોના ટોળાએ હથિયાર સાથે મારામારી કરી, 5 લોકોને ઈજા
    Next Article
    Can Nvidia Board Remove Jensen Huang? Five Scenarios That Could Decide CEO's Future

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment