Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:લોકોએ સહપરિવાર ફટાકડા ફોડ્યા, ધુમાડાના કારણે અમદાવાદમાં વિઝિબિલિટીમાં ઘટાડો

    1 day ago

    રાજ્યમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. રાત પડતા જ આકાશ રંગબેરંગી ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું. લોકો સહપરિવાર પ્રકાશના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઉના-કોડીનાર ફોરટ્રેક પર કારની અડફેટે આધેડનું મોત:અમદાવાદની કારચાલક યુવતીએ માઢગામ નજીક ડોળાસાના બાઈકસવાર આધેડને ટક્કર મારી, નોંધાયો ગુનો
    Next Article
    HD Kumaraswamy Claims IAS Officer Paid Bribe To Stop Transfer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment