Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની ખરીદીથી રામસાગર તળાવ પાસે ટ્રાફિકજામ:ગોધરાના બજારોમાં ભીડ વધતા વાહનોની લાંબી કતારો લાગી, વાહનચાલકોને મુશ્કેલી

    7 hours ago

    દિવાળીની ખરીદી માટે ગોધરાના બજારોમાં લોકોની ભીડ વધી છે. તેના કારણે શહેરના રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ વધી છે. ગોધરાના રામસાગર તળાવ વિસ્તારમાં ટ્રાફિકજામ થયો હતો. વાહનોની લાંબી કતારો લાગતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરવાની લોકમાગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે દિવાળી મનાવી:જામનગરમાં જનસંપર્ક કાર્યાલયે મીઠાઈ વહેંચી અને બાળકો સાથે ફટાકડા ફોડ્યા
    Next Article
    પંચમહાલ પોલીસની SHE ટીમે દિવાળીએ પરિવારજનોની મુલાકાત લીધી:છેલ્લા બે વર્ષમાં અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારને શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment