Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં પરિવાર સાથે દિવાળી ઉજવી:લુન્સીકુઈના નિવાસસ્થાને રહ્યા; સ્થાનિક લોકો, પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોને મળ્યા

    8 hours ago

    મધ્યપ્રદેશના રાજ્યપાલ અને નવસારીના પૂર્વ ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલે દિવાળી પોતાના વતન નવસારીમાં પરિવાર સાથે ઉજવી. તેઓ તહેવાર મનાવવા નવસારી આવ્યા હતા. મંગુભાઈ પટેલ નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને રહ્યા. દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે તેઓ મિત્રો, સ્થાનિક લોકો, પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોને મળ્યા. તેમણે સૌને શુભેચ્છાઓ આપી અને શુભેચ્છાઓની આપ-લે કરી. મંગુભાઈ પટેલે ગુજરાત સરકારમાં વન, પર્યાવરણ અને આદિવાસી વિકાસ વિભાગની જવાબદારી સંભાળી હતી. મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે આદિવાસી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા કામ કર્યું હતું. રાજ્યપાલ બન્યા પછી પણ તેઓ આદિવાસી અને વંચિત વર્ગના ઉત્થાન માટે માર્ગદર્શન આપે છે.
    Click here to Read More
    Previous Article
    ખૂબ જ ખરા સમયે ભારતે પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:મનલ ચૌહાણે ત્રીજી વિકેટ લીધી, 107 રનની ભાગીદારી પણ તોડી; PAKનો સ્કોર 173/6
    Next Article
    Jaipur Cafe Owner Ambushed, Beaten With Iron Rods By Attackers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment