Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વેપારીઓએ નવા ચોપડા ખરીદી પૂજન કર્યું:દિવાળીના શુભ મુહૂર્તમાં બજારો અને પેઢીઓમાં શારદા પૂજન; મહાલક્ષ્મી માતાનાં દર્શન કર્યા

    8 hours ago

    દિવાળીના પર્વે પાટણના વેપારીઓએ નવા નાણાકીય વર્ષ માટે શુભ મુહૂર્તમાં હિસાબી ચોપડા ખરીદ્યા અને પરંપરા મુજબ શારદા પૂજન કર્યું. શહેરના મુખ્ય બજારો અને વેપારી પેઢીઓમાં પૂજન કરીને મહાલક્ષ્મી માતાના આશીર્વાદ મેળવ્યા. વેપારીઓએ સ્ટેશનરીની દુકાનોમાંથી અગાઉથી બુક કરાવેલા હિસાબી ચોપડા, ખાતાવહી, રજિસ્ટર, પંચાંગ અને ડાયરી ખરીદ્યાં. હિન્દુ કેલેન્ડરના વર્ષના અંતિમ દિવસે ચોપડા પૂજન અને શારદા પૂજનનું આયોજન કરાયું હતું. શહેરનાં વિવિધ બજારોમાં વેપારીઓએ પોતાની પેઢીઓ અને દુકાનોમાં શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિથી સરસ્વતી દેવી અને હિસાબી ચોપડાનું પૂજન કર્યું. વેપારીઓ અને પેઢી સંચાલકોએ ગયા વર્ષના હિસાબો પૂરા કર્યા અને નવા વર્ષની શરૂઆત પહેલાં મહાલક્ષ્મી માતાનાં દર્શન કરી પૂજન-અર્ચન કર્યું.
    Click here to Read More
    Previous Article
    ભાડજમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી 8.64 લાખના સામાનની ચોરી:મોંઘાદાટ નળ અને વાલ્વ ચોરીની ફરિયાદ નોંધાઈ, જડતરકામ માટે 27 લાખનું સોનું લઈ શખસ ફરાર
    Next Article
    2500 વેપારીઓનું સામુહિક ચોપડા પૂજન:BAPS સ્વામિનારાયણ મંદિરે વૈદિક મંત્રોચાર સાથે લેપટોપ, ચોપડા, અને ટેબ્લેટની પૂજા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment