Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારા અલી ખાનથી લઈને અર્જુન કપૂર સુધી:દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો ગ્લેમરસ અવતાર; છૂટાછેડાની જાહેરાત બાદ પહેલીવાર જોવા મળી 'બેબી ડોલ'

    8 hours ago

    ફિલ્મમેકર જે.પી. દત્તાની દિવાળી પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. અર્જુન કપૂર, સારા અલી ખાન, રાશા થડાનીથી લઈને જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ પણ આ પાર્ટીનો ભાગ બન્યા હતા. બીજી તરફ, સિંગર કનિકા કપૂર છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ પહેલી વાર જાહેરમાં જોવા મળી છે. જુઓ દિવાળી પાર્ટીમાં સેલેબ્સના લુક્સ- , સેલેબ્સની અન્ય દિવાળી પાર્ટીની તસવીરો પણ જુઓ.. 1. દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેકની રોમેન્ટિક કેમેસ્ટ્રી:મલાઇકા અરોરા રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી, અર્જુન કપૂર પણ હાજર રહ્યો; કરીનાના લૂકે 'પૂ'ની યાદ અપાવી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગુરુવારે રાત્રે મુંબઈમાં પોતાની વાર્ષિક દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…. 2. અક્ષય-અજયના દીકરાઓએ દિવાળી પાર્ટીમાં લાઇમલાઇટ લૂંટી:સોનાક્ષી-ઝહીર, અંકિતા-વિકી, મૃણાલ, સિદ્ધાંત, મૌની સહિતના સ્ટાર્સ એથનિક લુકમાં ચમક્યાં મુંબઈમાં દિવાળીના અવસરે ઘણી પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. બુધવારે ઘણા સેલેબ્સ ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં સામેલ થયા. સાથે જ ફિલ્મ 'દૃશ્યમ'ની સફળતાની ઉજવણી સાથે આયોજિત દિવાળી સેલિબ્રેશન અને સમર્થ જુરેલની દિવાળી પાર્ટીમાં પણ સેલેબ્સ પહોંચ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો:સલમાન ખાને પાપારાઝી સામે પોઝ આપ્યા; શિલ્પા, મૃણાલ, ભૂમિ અને ઉર્વશીનો ગ્લેમરસ અવતાર ફિલ્મ પ્રોડ્યૂસર રમેશ તૌરાનીએ મંગળવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન, બોબી દેઓલ, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર સહિત અનેક સેલિબ્રિટીઓ સામેલ થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    અંડર-19 એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારત મુશ્કેલીમાં:ટીમની ચોથી વિકેટ પડી ગઈ; વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર 22 રન બનાવીને આઉટ; ઈન્ડિયાનો સ્કોર 70/4
    Next Article
    2500 વેપારીઓનું સામુહિક ચોપડા પૂજન:રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરે વૈદિક મંત્રોચાર સાથે લેપટોપ, ચોપડા, અને ટેબ્લેટની પૂજા કરાઈ, સાંજે હજારો દીવડાની આરતી કરવામાં આવશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment