Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા પોલીસે બાળગૃહનાં બાળકો સાથે દિવાળી ઉજવી:બાળકોને મીઠાઈની કિટ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટ આપ્યાં

    14 hours ago

    બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમે બાળગૃહમાં રહેતાં બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી. પોલીસ અધિક્ષક (SP)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ અધિકારીઓ બાળગૃહ પહોંચ્યા હતા. બાળકોને મીઠાઈની કિટ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટ આપવામાં આવ્યાં. પોલીસ અધિકારીઓને પોતાની વચ્ચે જોઈ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અધિકારીઓએ બાળકો સાથે સમય વિતાવ્યો, વાતચીત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે બાળકોના જીવનમાં ખુશી અને પ્રગતિ આવે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી. બાળગૃહના સંચાલકો અને બાળકોએ પોલીસની પહેલને આવકારી અને આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    મા વૈષ્ણોદેવીના દરબારમાં ગુજરાતની ભેટ:એવા 2 શ્રીયંત્ર જે વેચી શકાતા નથી; 70 કિલો વજન, 60 દિવસની મહેનત અને 5 ધાતુઓનો સંગમ
    Next Article
    Diwali Muhurat Trading Is A Ritual, Not An Investment Strategy. Here's How To Get It Right

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment