Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વર-વાલિયા માર્ગે ત્રણ બાઇક અથડાઈ:રુદ્રાક્ષ રેસિડેન્સી પાસે અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    8 hours ago

    વાલિયા-અંકલેશ્વર માર્ગ પર રુદ્રાક્ષ રેસિડેન્સી નજીક ત્રણ બાઇક અથડાતાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. 108ની ટીમે તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્મતને પગલે વાલિયા-અંકલેશ્વર માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. વાહનોની અવરજવર ધીમી પડતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    વહેલી સવારે બાવળા પાસે ઓઈલ મિલમાં આગ ફાટી નીકળી:બાવળા-સાણંદની ટીમો કાબૂ ન મેળવી શકતાં અમદાવાદ ફાયર બ્રિગેડને બોલાવાઈ
    Next Article
    અમદાવાદ એરપોર્ટ સહિત 3 વિસ્તારમાં AQI 230ને પાર:પર્યાવરણવિદ્દ મહેશ પંડ્યાએ કહ્યું-લંડનની જેમ સામૂહિક ઉજવણીનો વિચાર કરી શકાય, દિવાળીએ પ્રદૂષિત હવાથી આ રીતે બચવું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment