Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા ભાગવત કૃષ્ણ મંદિરમાં યોગ સાથે દીપોત્સવ ઉજવાયો:હેપ્પીનેશ યોગશાળાના સભ્યોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કર્યું

    8 hours ago

    સોલા ભાગવત કૃષ્ણ મંદિર ખાતે આવેલી હેપ્પીનેશ યોગશાળામાં દિવાળી નિમિત્તે દીપોત્સવ ઉજવાયો. આ પ્રસંગે યોગશાળાના સભ્યોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કર્યું. દીપ પ્રાગટ્ય કરીને અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધવાનો સંકલ્પ કરાયો. કાર્યક્રમમાં યોગ અને દીપોત્સવના સંદેશ સાથે સ્વાસ્થ્ય, શાંતિ, પ્રેમ, એકતા અને સદભાવનાની વાત કરવામાં આવી. હેપ્પીનેશ યોગશાળા પરિવાર તરફથી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી. શુભેચ્છામાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને નવી આશાઓ આવે તેવી કામના કરાઈ. કાર્યક્રમના અંતે સૌને યોગ કરવા, સ્વસ્થ રહેવા અને આનંદિત રહેવાનો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    ફટાકડાના પ્રદુષણથી રાજકોટની હવા બગડી:10થી વધુ વિસ્તારોમાં રેડ એલર્ટ, કાળીચૌદશની રાત્રે AQI 200ને પાર થતા આજે દિવાળીની રાત્રે 300ને પાર થાય તેવી શક્યતા
    Next Article
    કાળી ચૌદસે હનુમાનજીની મહાપૂજા અને આરતી યોજાઈ:અમદાવાદના બાપુનગરમાં પ્રમુખ એવન્યુ સોસાયટીના મંદિરમાં પ્રસાદનું પણ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment