Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની મુખ્ય બજારમાં ખુલ્લા વાયરમાં શોર્ટ સર્કિટ થયું:દિવાળીની ખરીદીની ભીડમાં લોકો દોડ્યા, કોઈને ઇજા થઈ નથી

    1 day ago

    સુરેન્દ્રનગરની મુખ્ય બજારમાં ખુલ્લા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતાં લોકો દોડ્યા હતા. દિવાળીની ખરીદી માટે બજારમાં ભીડ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવાથી બજારમાં સવારથી મોડી સાંજ સુધી લોકોની અવરજવર રહે છે. વેપારીઓએ પણ તહેવાર માટે તૈયારીઓ કરી છે. આ દરમિયાન મુખ્ય માર્ગ પર ખુલ્લા વીજ વાયરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. બજારમાં ખરીદી કરવા આવેલા મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, કોઈને ઇજા થઈ ન હતી.શહેરમાં ખુલ્લા વીજ વાયર અને જોખમી વીજ જોડાણોની સમસ્યા વારંવાર સામે આવે છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્ર તથા વીજ કંપનીને ખુલ્લા અને જોખમી વાયર દૂર કરી સુરક્ષાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૌસેવા માટે જામનગરમાં ફટાકડાનો સ્ટોલ શરૂ:વિભાપરમાં 400થી વધુ પ્રકારના ફટાકડા, 8 નવેમ્બર સુધીની આવક ગાયોના નિભાવ માટે વપરાશે
    Next Article
    ખેડૂતોની રજૂઆત બાદ તળાવ ઊંડું કરવા ગ્રાન્ટ ફાળવાઈ:વઢવાણના ધારાસભ્યએ રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી, 15 વર્ષથી અધૂરી કેનાલના કામનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment