Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં સર્વિસ માટે લઈ જવાતી બાઇકમાં આગ લાગી:નગરપાલિકા પાછળ યુવકે બાઇક રસ્તાની બાજુએ ઊભી રાખી; ફાયર બ્રિગેડે આગ બુઝાવી

    7 hours ago

    દિવાળી માટે બાઇક સર્વિસ કરાવવા નીકળેલા યુવકની બાઇકમાં દાહોદ નગરપાલિકા પાછળ આગ લાગી. યુવક સમયસર બાઇક પરથી ઉતરી ગયો હતો. આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નગરપાલિકા પાછળના રસ્તેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઇકમાંથી ધુમાડો નીકળ્યો અને આગ લાગી. આગ લાગતાં જ તેણે બાઇક રસ્તાની બાજુએ ઊભી રાખી અને નીચે ઉતરી ગયો. આગને કારણે બાઇક બળીને ખાખ થઈ ગઈ. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે ભાઈઓને મારવાનો કેસ:ગોરવાના તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ કર્યા બાદ PI લાઠિયાએ કહ્યું, ‘આક્ષેપો પાયાવિહોણા છે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે’
    Next Article
    Ranbir Kapoor की Ramayana पर Salman Khan का ये बयान Viral | Sai Pallavi |Box Office Collection Day 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment