Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળી ચૌદશ ને શનિવારના દુર્લભ સંયોગથી સાળંગપુરમાં આસ્થાનું ઘોડાપૂર:ભવ્ય અન્નકૂટ-છડી પૂજન-મારુતિ યજ્ઞ યોજાયા; હીરાજડિત આભૂષણોથી દાદાનો શણગાર

    14 hours ago

    આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશના પવિત્ર પર્વે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો. ચાલુ વર્ષે કાળી ચૌદશ અને શનિવારનો વિશેષ સંયોગ રચાયો હોવાથી વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર નકારાત્મક શક્તિઓના નાશ અને કષ્ટોના નિવારણ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. કાળી ચૌદસના દિવસના પાવન અવસરે સાળંગપુર ધામમાં શ્રી મારુતિ યજ્ઞ તેમજ 'છડી' પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ વિશાળ યજ્ઞમંડપમાં 'સમૂહ મારુતિ યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો અને યજમાનો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. સાળંગપુરમાં ભક્તોની ભીડ આ પણ વાંચો, અંબાજી મંદિરમાં દિવાળી માટે દર્શનના સમયમાં ફેરફાર આ પણ વાંચો, દૂધરેજ વડવાળા ધામ રોશનીથી ઝળહળ્યું, ડ્રોન વીડિયો
    Click here to Read More
    Previous Article
    भाखड़ा समझौते में हिमाचल को क्या-क्या देंगे पंजाब और हरियाणा, सुलझा 60 साल का विवाद
    Next Article
    રાજકોટમાં મેડિકલ કોલેજના ડીનની કારે અકસ્માત સર્જ્યો:રેસકોર્સ રીંગરોડ પર દિવાળીને લઈને રંગોળી સ્પર્ધાને કારણે એક તરફનો રસ્તો બંધ થતા એકસીડન્ટ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment