Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના આકિબ નબીએ તરખાટ મચાવ્યો:ટિમ સેફર્ટ પછી વિલ યંગને પેવેલિયન ભેગો કર્યો; અંશુલ કંબોજે નિકોલ્સને બોલ્ડ કર્યો

    20 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે આજે વેલિંગ્ટનના હેડ્રિયન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 17 ઓવરમાં 47/3 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને ટોમ લેથમ ક્રિઝ પર છે. જમ્મુ-કાશ્મીરના પેસર આકિબ નબીએ પોતાની પહેલી ઇન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. તેણે ટિમ સેફર્ટને પેવેલિયન ભેગો કર્યો. આ પછી તેણે વિલ યંગને પણ કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો. અંશુલ કંબોજે હેનરી નિકોલ્સને બોલ્ડ કર્યો. વરસાદના કારણે લગભગ એક કલાકના વિલંબથી શરૂ થયેલો આ મુકાબલો 47-47 ઓવરનો રમાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    फिजिक्स वाला के अलख पांडे सर ने नेक्सा कर्मचारी को दिया दिवाली गिफ्ट, लोग बोले- एक ही दिल है कितनी बार जीतोगे
    Next Article
    જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ છાતીમાં ચપ્પુ ભોંકી દીધું:નરોડામાં સામાન્ય ઘરકંકાસમાં પતિની હત્યા, ફરાર મહિલાની ધરપકડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment