Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાનો ભાવ ઘટતા પડાપડી:સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહી વેચી શકાય, અઢી ફૂટના નોળિયાએ ખૂંખાર દીપડીને ભગાડી

    2 days ago

    સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચવા પર પ્રતિબંધ યથાવત સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચવા પર પ્રતિબંધ યથાવત..હાઇકોર્ટે આપેલા સ્ટે પર સુપ્રીમ કોર્ટે કોઈ હુકમ ન કર્યો...2 મહિનામાં અપીલ પતાવવા માટે નિર્દેશ કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો, બોમ્બ-ડોગ સ્કવોડે તપાસ શરૂ કરી; પોલીસ એલર્ટ કરી બંને સ્થળે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોનામાં તોલાએ 3 હજાર ઘટતા ખરીદીમાં પડાપડી ધનતેરસે સોનાના 10 ગ્રામના ભાવમાં ₹3,106 અને ચાંદીમાં ₹5,437નો ઘટાડો થતાં ખરીદી માટે જ્વેલર્સમાં ભીડ ઉમટી, રાજકોટના યુવાનોમાં રોઝ ગોલ્ડ અને બ્રેસલેટની માગ વધી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતની કંપનીનો લદ્દાખમાં વાગ્યો ડંકો દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનને ભારતીય સેનાને સોંપાયું.. સુરતની કંપનીએ લદ્દાખમાં 18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે સફળ પરીક્ષણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આતશબાજીના કારણે સમયમાં ફેરફાર દિવાળીના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના સમયમાં ફેરફાર...ફટાકડાના કારણે 8 નવેમ્બરે મેટ્રો ટ્રેન અમદાવાદમાં સાંજે 7 અને ગાંધીનગરમાં સાંજે 6 વાગ્યા સુધી જ મળશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નોળિયાએ મોઢેથી પકડી દીપડીને બે ગુલાટી મરાવી પલસાણાના વણેસા ગામે અઢી ફૂટના નોળિયાએ અઢી વર્ષની દીપડીને મોઢેથી પકડી બે ગુલાટી ખવડાવી ભગાડી, અનોખી ઘટના કેમેરામાં કેદ થઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લઘુમતીના ત્રાસથી બચવા બજરંગ દળ પાસે જતા છેડતી કરી બજરંગ દળના નેતા સરોજકુમાર શુક્લા અને તેમના સાગરિતો પર યુવતીએ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ કર્યા, પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો દાવો, ન્યાય નહીં મળે તો આત્મહત્યા ચીમકી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૌટા બજારમાં શૂઝ-બેગની દુકાનમાં આગ ભભૂકી સુરતના ધમધમતા ચૌટા બજારના તૈયબ પ્લાઝામાં શૂઝ-બેગની દુકાનના બેઝમેન્ટમાં આગ લાગી, ધુમાડાના ગોટેગોટા ફેલાતાં નાસભાગ મચી, જાનહાનિ ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુરુકુળથી દુરદર્શન સુધી એક્ટિવાને ઢસડ્યું અમદાવાદના ગુરુકુળથી દુરદર્શન ચાર રસ્તા સુધી કારચાલકે એક્ટિવાને ઢસડ્યું..ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકના મેનેજરે દારૂના નશામાં અકસ્માત કર્યો.કારમાંથી અડધી દારૂની બોટલ મળી આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી, બેનાં મોત વાલોડની કોપર સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બે કર્મચારીઓનાં મોત, તો કાટમાળ નીચે દટાયેલા કર્મચારીઓની શોધખોળ દરમિયાન મિલના હોદ્દેદારો ઠંડાં પીણાંની મહેફિલ માણતા દેખાતાં ભારે આક્રોશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સીએમ વિજય અને ત્રિશા હાઇપ્રોફાઇલ વેડિંગમાં સાથે પહોંચ્યાં:કપલ સાથે ફોટો ક્લિક કરાવ્યા; ગૌતમ અદાણી ને પૂર્વ CM જગન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી
    Next Article
    બાલાસિનોરમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં કૃષિ પરિસંવાદ યોજાયો:ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી કરવા અપીલ;આદિવાસી મહિલા ખેડૂતની વિશેષ પ્રશંસા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment