Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિલિવરી બોય બનીને વૃદ્ધ મહિલાની સોનાની ચેન છીનવી:વારંવાર કોઈનું સરનામું પૂછી રહ્યો હતો, આરોપી ફરાર; મુંબઈની ઘટના

    2 days ago

    મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક વ્યક્તિએ 76 વર્ષની મહિલાની સોનાની ચેન આંચકી લીધી. આરોપી ડિલિવરી બોય બનીને બિલ્ડિંગમાં આવ્યો હતો. ઘટના મંગળવારે રાત્રે બની હતી. પોલીસે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનું નામ અરુણા અનિલકાંત રૂપાણી છે. તેઓ ઉમન સોસાયટીમાં પોતાના ફ્લેટની બહાર લિફ્ટ પાસે ઊભાં હતાં. ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને વારંવાર તેમને કોઈનું સરનામું પૂછતો હતો. ઘટનાની 4 તસવીરો… પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી મહિલા પોતાના ફ્લેટ તરફ વળ્યાં કે તરત જ તેણે તેમની સોનાની ચેન છીનવી લીધી. મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી ચેન લઈને ભાગી ગયો. ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કરણ કવાલેએ જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. -----------
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચનના બંગલાને ઉડાવી દેવાની ફરી ધમકી:15 દિવસમાં બીજો ઈમેલ, સ્ટોક એક્સ્ચેન્જ અને બોમ્બે હાઈકોર્ટમાં પણ બ્લાસ્ટ કરવાની ચિમકી
    Next Article
    દિલ્હીના પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું-કોઈ પ્રતિબંધ કામ નહીં કરે:અમે જેટલા વધુ આદેશ આપીશું, નિયમોનું ઉલ્લંઘન એટલું જ વધશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment