Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નવા તવરા ગામે શેરડીના પાકમાં આગ લાગી:ત્રણ ફાયર ફાઇટરોએ આગ કાબૂમાં લીધી; પાક બળતા ખેડૂતને આર્થિક નુકસાન

    2 days ago

    ભરૂચ તાલુકાના નવા તવરા ગામે મોડી રાત્રે શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આગમાં શેરડીનો ઊભો પાક બળી ગયો અને ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને ભાજપના જિલ્લા મહિલા ઉપપ્રમુખ હંસાબેન પટેલને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગ બીજા ખેતરોમાં ન ફેલાય તે માટે ગ્રામજનોએ ટ્રેક્ટરથી ખેતર ખેડી નાખ્યું હતું. ખેતરના બે ભાગ થતાં આગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં પાકિસ્તાન-બાંગ્લાદેશના બિન-મુસ્લિમો પર કડકાઈ, વિઝા લેવા પડશે:અગાઉ હિંદુ-શીખ સહિત 6 સમુદાયોને છૂટ હતી; ફેરફારના 5 મુદ્દા
    Next Article
    ધનતેરસે તાલાલાના ધારાસભ્યએ ગૌપૂજન કર્યું:પવિત્ર તહેવારે ગૌસંરક્ષણ અને જીવદયાનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment