Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરડેરી અને સાબરકાંઠા બેંકમાં આવતીકાલે ચૂંટણી:ડિરેક્ટરોની બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનનાં નામ જાહેર થશે

    5 hours ago

    સાબરકાંઠા-અરવલ્લીની બે સહકારી સંસ્થાઓમાં આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ડિરેક્ટરોની બેઠકમાં નામ જાહેર થશે. બે દિવસ પહેલાં સેન્સ લેવામાં આવી હતી. હિંમતનગરમાં આવેલી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને સાબરડેરીમાં અઢી વર્ષ માટે આ ચૂંટણી થશે. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજાશે. સવારે 11 વાગ્યે સાબરડેરીના સભાખંડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી થશે. તે પૂરી થયા બાદ બપોરે 3 વાગ્યે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના સભાખંડમાં ચૂંટણી યોજાશે. ભાજપ તરફથી મેન્ડેટ આવ્યા બાદ નામ જાહેર થશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં 1,845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:મીઠાઈ-નમકીનના 102 નમૂના લેબોરેટરીમાં મોકલાયા; 465 કિલો નમકીન અને 102 કિલો તેલનો નાશ
    Next Article
    बिजनौर में शराब का जखीरा बरामद, नमक की बोरियो के नीचे छुपाई गई थी 327 पेटियां

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment