Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશ્વરીયા રોડ ઉપર ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ:રાજકોટ અને મેટોડાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    9 hours ago

    રાજકોટના વડવાજડી ઈશ્વરીયા રોડ ઉપર ગોપાલ નમકીનના જૂના વેર હાઉસમાં આગ લાગી છે. રાજકોટ ફાયર બ્રિગેડ તેમજ બે મેટોડા ફાયર બ્રિગેડની ગાડીઓએ પહોચી આગને કાબુમાં લીધી છે. જૂના કલરના માલસામાનમાં આગ લાગી હતી. આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવામાં આવી છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    હોટલ બુકિંગ કરતાં પહેલાં ચેતો; નવસારી સાયબર ક્રાઈમની ચેતવણી:દિવાળી વેકેશનમાં નકલી વેબસાઈટ્સ પર પર્યટકોને ચૂનો લગાવતી સાયબર ગેંગ;'ઈ-ત્રિશુલ' એપ દ્વારા 'રિસ્ક રિપોર્ટ' ચકાસવા અપીલ
    Next Article
    Vance Tries To Distance Himself From Trump After Republicans' Midterm Rout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment