Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદ્મનાભજીની જ્યોત મંદિર પરિસરમાંથી રવાડી સ્વરૂપે નીકળી:પાટણમાં સમાજના પરિવારો અને ભક્તોએ દર્શન કર્યા

    1 day ago

    પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની જ્યોત બુધવારે વહેલી સવારે મંદિર પરિસરમાંથી રવાડી સ્વરૂપે નીકળી હતી. સમાજના પરિવારો અને ભક્તોએ જ્યોતનાં દર્શન કર્યા હતા. જ્યોતે વાડી પરિસમાની પરિક્રમા કરી હતી. ગણપતિ ભગવાનના કીર્તન અને આરતી સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પૂજારી અને મહંતોએ તેની પૂજા કરી હતી. આ દરમિયાન અબીલ-ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના તમામ વોર્ડમાં યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ:દિવાળી પહેલા કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, વાહનચાલકો અને શહેરજનોને ખાડાઓથી મુક્તિ મળશે
    Next Article
    CAT 2026 Admit Card LIVE: Admit Card Release Postponed To November 6, Check Official Notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment