Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડટર્મ ચૂંટણીના શરૂઆતી વલણોમાં ટ્રમ્પને નુકસાન:બંને ગૃહોમાં ડેમોક્રેટ્સ આગળ, ગવર્નર ચૂંટણીઓમાં પણ રિપબ્લિકન પાર્ટી પાછળ

    1 day ago

    અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં મતદાન પૂર્ણ થવાની સાથે જ મિડટર્મ ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. શરૂઆતી વલણોમાં ડેમોક્રેટિક પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સરસાઈ મળી છે, જ્યારે સીનેટમાં પણ બંને પાર્ટીઓ વચ્ચે મુકાબલો ચાલુ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના શરૂઆતી વલણોમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી 50 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 21 બેઠકો પર સરસાઈ જાળવી રહી છે. હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. સીનેટની 100 બેઠકોમાંથી 35 પર આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે. સીનેટમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે હાલમાં 43 અને રિપબ્લિકન પાર્ટી પાસે 32 બેઠકો છે. બાકીની 26 બેઠકો પર પરિણામો આવવાના બાકી છે. સીનેટમાં બહુમતી માટે 51 બેઠકોની જરૂર હોય છે. અત્યાર સુધી સમગ્ર અમેરિકામાં ગવર્નર પદની કુલ 36 બેઠકોમાંથી આશરે 14 રાજ્યોના પરિણામો આવી ચૂક્યા છે. 8 રિપબ્લિકન અને 6 ડેમોક્રેટ્સે બેઠકો જીતી છે. બાકીના રાજ્યોમાં મતોની ગણતરી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    આજે રોહિત-કોહલી રમતા જોવા મળશે:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી; બાઉન્ડરી નાની હોવાથી હાઈ સ્કોરિંગ મેચની આશા
    Next Article
    US Midterms: Senator Who Called Trump "Failed President" Wins Reelection In Georgia

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment