Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરનો અકસ્માત:અમીરગઢ-ઈકબાલગઢ હાઇવે પર કપાસ ભરેલી ટ્રોલી પલટી; ટ્રેક્ટર સવાર લોકોનો બચાવ

    7 hours ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-ઈકબાલગઢ હાઇવે પર ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરનો અકસ્માત થયો હતો. ટ્રેક્ટરમાં સવાર લોકોનો બચાવ થયો હતો. કપાસ ભરીને ટ્રેક્ટર અમીરગઢથી ઈકબાલગઢ તરફ જઈ રહ્યું હતું. ત્યારે હાઇવે પર ટ્રકે તેને ટક્કર મારી હતી. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રૂ.441 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:વાપીમાં 150 બેડની હોસ્પિટલનું લોકાર્પણ; GST આવક દર વર્ષે 15થી 20 ટકા વધે છે: CM
    Next Article
    नजीबाबाद में दोस्त के डेढ़ लाख रूपए हड़पने के लिए दे दिया गाड़ी के आगे धक्का, तीन हुए गिरफ्तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment