Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોર્ચ્યુનરના ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, એકનું મોત:અમદાવાદના નિકોલ વિસ્તારની ઘટના, બે લોકોને સારવાર માટે ખસેડાયા

    2 days ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ફોર્ચ્યુનર કારના ચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ જતા ટ્રાફિક્ જામના દૃશ્યો જોવા મળ્યા. ફોર્ચ્યુનરના ચાલકે પૂરઝડપે કાર દોડાવી અકસ્માત સર્જયો નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલ પાસે અકસ્માતની ઘટના બની. ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરઝડપે કાર દોડાવી રોડની સાઈડમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકોને લીધા. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં એક મહિલાનું મોત નિપજ્યું. જ્યારે બે ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુમરાએ જણાવ્યું હતું કે ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને કારચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે બે લોકો ઈજા થઈ છે.
    Click here to Read More
    Previous Article
    Ground Report | ફરી વાવાઝોડું ગુજરાત પર થશે અસર? | માવઠાનો માર ખેડૂતો લાચાર | Crop | Prime Time News
    Next Article
    પંચમહાલની યુવતી પોરબંદર રેલવે સ્ટેશનેથી મળી:181 અભયમ ટીમે પરિવારનો સંપર્ક કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment