Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયાં:ભામૈયા ત્રિમંદિર ખાતે પશુપાલકોને આધુનિક પદ્ધતિઓ અને પશુઆરોગ્ય અંગે માર્ગદર્શન અપાયું

    3 days ago

    પંચમહાલ જિલ્લાના પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિઓ, નવી ટેકનોલોજી અને પશુઆરોગ્ય અંગે માર્ગદર્શન આપવા ગોધરાના ભામૈયા ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું હતું. શિબિરમાં નિષ્ણાતોએ પશુપાલકોને આધુનિક પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, પશુઓની માવજત અને પશુઆરોગ્ય વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડેન્ગ્યુના કેસો વધ્યા:દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગ ફટાકડાની 35 દુકાનોમાં એડવાઈઝરી નોટિસ
    Next Article
    Woman, 2-Year-Old Son Among 3 Killed As Truck Crashes Into Bike In UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment