Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુવકની હત્યા:ત્રણથી ચાર લોકોએ લાકડીઓ અને ધોકા વડે માર મારીને પતાવી દીધો

    3 days ago

    અમદાવાદના નરોડામાં આંબેડકરનગર પાસે આવેલા કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર યુવકની ત્રણથી ચાર લોકોએ લાકડીઓ અને ધોકા વડે માર મારીને હત્યા કરી છે. ઘટનાની જાણ થતા નરોડા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. મૃતક યુવકનું નામ જતીન સોલંકી છે અને તે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હાલમાં આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં AAP છોડનારા ત્રણેય ધારાસભ્યો BJPમાં જોડાયા:દિલ્હીમાં સભ્યપદ લીધું; ત્રણેયે છેલ્લા બે દિવસમાં રાજીનામું આપ્યું
    Next Article
    ઇલેક્ટ્રોનિક આઇટમોમાં ભાવવધારાથી બજારમાં મંદી,:વૈશ્વિક પરિબળો અને યુદ્ધના કારણે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એસીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થતાં તહેવારોની ખરીદીમાં 50 ટકાનો મોટો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment