Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુવા ગામના વીજ સબ સ્ટેશનમાં આગ લાગી:ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી

    7 hours ago

    વઢવાણ તાલુકાના ટુવા ગામના વીજ સબ સ્ટેશનમાં અચાનક આગ લાગી હતી. આગનો ધુમાડો આસપાસ ફેલાતાં લોકોમાં દોડધામ થઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ફરી વિકરાળ આગ, ડ્રોન VIDEO:અડધો કિમી વિસ્તારમાં હોટફિક્સના જથ્થામાં આગથી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયરની ટીમે 12 કલાકે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    પેટ્રોલિંગમાં મળેલું પાકીટ ટ્રાફિક પોલીસે માલિકને પરત આપ્યું:સુરેન્દ્રનગરના જવાહર ચોક પાસે મળેલા પાકીટમાં રૂ. 3,000 રોકડા અને ક્રેડિટ કાર્ડ હતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment