Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલિંગમાં મળેલું પાકીટ ટ્રાફિક પોલીસે માલિકને પરત આપ્યું:સુરેન્દ્રનગરના જવાહર ચોક પાસે મળેલા પાકીટમાં રૂ. 3,000 રોકડા અને ક્રેડિટ કાર્ડ હતાં

    7 hours ago

    દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગરના જવાહર ચોક પાસે પેટ્રોલિંગમાં મળેલું પાકીટ ટ્રાફિક પોલીસે તેના મૂળ માલિકને પરત આપ્યું. પાકીટમાં રૂ. 3,000 રોકડા અને ક્રેડિટ કાર્ડ હતાં.પીએસઆઈ સી.એ. એરવાડિયા અને પોલીસ કર્મચારીઓ રામસિંહભાઈ, બિપીનભાઈ, પ્રહલાદભાઈ તથા રોહિતભાઈ શહેરમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમને જવાહર ચોક પાસે પાકીટ મળ્યું. પોલીસે પાકીટ તપાસતાં તેમાં રોકડ રકમ અને ક્રેડિટ કાર્ડ સહિતની વસ્તુઓ મળી. ટીમે પાકીટના માલિકની ઓળખ મેળવી તેમનો સંપર્ક કર્યો.ત્યારબાદ પીએસઆઈ સી.એ. એરવાડિયા અને તેમની ટીમે પાકીટ માલિકને પરત સોંપ્યું. પાકીટ પાછું મળતાં માલિકે પોલીસનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    ટુવા ગામના વીજ સબ સ્ટેશનમાં આગ લાગી:ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી
    Next Article
    How Yemen Became the Most Ruined Country in the World | Houthi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment