Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં વિપક્ષની રેલી વિરુદ્ધ ભાજપની માર્ચ:નડ્ડાએ કહ્યું- આજના દિવસે શીખોનો નરસંહાર થયો, રાહુલ પોતાની રાજનીતિ માટે શહીદોને ભૂલી ગયા

    18 hours ago

    INDIA બ્લોકની રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીના વિરોધમાં ભાજપ આજે દિલ્હીમાં માર્ચ કાઢશે. આ માર્ચ પશ્ચિમ દિલ્હીમાં હરિ નગરથી તિલક નગર સુધી લગભગ એક કિલોમીટર સુધી કાઢવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ સમગ્ર માર્ચનું નેતૃત્વ કરશે. તેમાં 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિત પરિવારો, શીખ સમુદાય સહિત 5000 લોકો સામેલ થશે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસે રામલીલા મેદાનમાં રેલી યોજવા માટે 1 નવેમ્બરની તારીખ જાણી જોઈને પસંદ કરી છે. 1 નવેમ્બર, 1984ના રોજ શીખ વિરોધી હિંસા થઈ હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસે આ જ તારીખે રેલી યોજીને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી ખુલ્લી ગાડીમાં રવાના:INDIA બ્લોકના નેતાઓની મિન્ટો બ્રિજથી માર્ચ શરૂ, રામલીલા મેદાનમાં સાંજે 5 વાગ્યા સુધી રેલીની મંજુરી
    Next Article
    દિવાળી-છઠ્ઠ પૂજા પર વતન જતા લોકોથી ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાયું:રાત્રે હોલ્ડિંગ એરિયા હાઉસફુલ, સવારે 6 ટ્રેન મારફતે 25 હજાર મુસાફરો સુરતથી રવાના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment