Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કાર થાંભલા સાથે અથડાઈ:ભક્તિનગર સર્કલ પાસે થાંભલો વાંકો થતાં ટ્રાફિક જામ થયો

    1 day ago

    મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ક્રોમા સેન્ટરની સામે એક કાર લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કરથી થાંભલો વાંકો થયો અને રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.બનાવની જાણ થતાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના ડી.બી. ઠક્કર સહિતના સ્ટાફે સ્થળે કામગીરી શરૂ કરી હતી. તે સમયે ટ્રાફિક પોલીસનો સ્ટાફ સ્વદેશી મેળાના શુભારંભ કાર્યક્રમના સ્થળે ફરજ પર હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે PGVCLને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ મોરબી મહાનગરપાલિકાને પણ જાણ કરવામાં આવી હતી.મહાનગરપાલિકાની ટીમ સ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકનું સંચાલન કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીથી રાજકોટની ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ:હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 મુસાફરોના શ્વાસ અધ્ધર
    Next Article
    'I Should Have Taken Advantage Of My Privilege': Janhvi Kapoor On Peddi Objectification

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment