Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોતાના મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ:ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, આગ પર કાબૂ લેવાના પ્રયાસો

    7 hours ago

    શહેરના ગોતા વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોતા વિસ્તારમાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે જેના પગલે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે..
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડ મેડલિસ્ટ પેરા એથ્લીટ નીરજ યાદવનું મૃત્યુ:કોચે કહ્યું- ઝેર ખાધું; ડોપિંગના કારણે 4 વર્ષથી પ્રતિબંધિત હતા
    Next Article
    અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત:હાઇકોર્ટે આપેલા જામીન રદ કરાવવા મનીષ ખૂંટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment