Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી પડતર જમીન પરથી દબાણ હટાવવાની પ્રક્રિયા સરળ બનશે:માપણીની પ્રક્રિયા સરળ અને ઝડપી કરાશે; માપણી માટેની ફી વિના કાર્યવાહી કરવાની જોગવાઈ

    15 hours ago

    ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યમાં જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પર થયેલાં દબાણો દૂર કરવા માટે માપણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. 26 ઓક્ટોબર, 2026ના રોજ મંજૂર થયેલા આ પરિપત્રમાં દબાણ હટાવવાની કામગીરી માટે માપણીની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ફી વિના માપણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના પરિપત્ર અનુસાર, જાહેર રસ્તા પરનાં દબાણો તેમજ સરકારી પડતર અને ગૌચર જમીન પરનાં દબાણો દૂર કરવા માટેની માપણી પ્રક્રિયા સર્વોચ્ચ અગ્રતા ધોરણે હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે સંબંધિત તંત્રને ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. માપણી માટે ફી લેવામાં નહીં આવે પરિપત્રમાં જણાવ્યા મુજબ, જાહેર રસ્તા, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા માટેની માપણી પ્રક્રિયા વિનામૂલ્યે હાથ ધરવામાં આવશે. આથી સરકારી જમીનો પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને વેગ મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વર્ષ 2010 પહેલાંના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવામાં અરજદારોને હાલાકી:બેકલોગ અરજીના નિકાલ માટે સમયમર્યાદા ન હોવાથી કામગીરીમાં વિલંબ
    Next Article
    South Korean Politician Urges President To Play Call of Duty 4: Modern Warfare Over North Korea Threat: 'Are We Prepared?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment