Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા:રૂપાલાએ ડ્રાફ્ટ યાદીની સમજ આપી, સૌરાષ્ટ્ર ઝનની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે

    15 hours ago

    કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે (27 ઓક્ટોબર) અમદાવાદ અને રાજકોટ ખાતે વિશાળ પદયાત્રાનું આયોજન કરાયું છે. રાજકોટમાં બહુમાળી ભવન પાસે સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈ પદયાત્રા ત્રિકોણબાગ સુધી ફરશે. ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. તો અમદાવાદમાં નવાવાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1થી 1.5 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાશે, જે માટે કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોની હાજરી છે.
    Click here to Read More
    Previous Article
    10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200! દર્દીઓ પાસેથી લૂંટ કેમ?:સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, MRP અને રિટેલરને મળતી કિંમતોમાં મોટો તફાવત
    Next Article
    વળતર જાહેર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર:વડોદરા મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાડીએ ઓટલા પર બેઠેલા યુવકને કચડી નાંખતા યુવકનું મોત થયું હતું, પરિવારે સયાજી હોસ્પિટલમાં વિરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment