Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષર પટેલે જબરદસ્ત કેચ કર્યો:અર્શદીપે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી; ટિમ સેફર્ટને પેવેલિયન ભેગો કર્યો

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 T20 મેચની સિરીઝની ત્રીજી મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. શરૂઆતની બંને મેચ જીતીને ભારતીય ટીમ 2-0થી આગળ છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 ઓવરમાં 6/1 છે. ટીમ તરફથી ફિન એલન અને ડેરીલ મિચેલ ક્રિઝ પર છે. અર્શદીપ સિંહે ટિમ સેફર્ટ (2 રન)ને અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો.
    Click here to Read More
    Previous Article
    Festive Season Laptop Deals 2026: Explore Best Deals on AI Laptops on Amazon
    Next Article
    વનકર્મીઓ પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ઉતર્યા.:જુનાગઢ અને ગીર સોમનાથ ડિવિઝનના 500 થી વધુ વનકર્મીઓ પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ,આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે.

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment