Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લોકોની રજૂઆતો સાંભળી:કાર્યાલયે નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી નિરાકરણના પ્રયાસો કર્યા

    9 hours ago

    જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સોમવારે તેમના કાર્યાલયે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન તેમણે વિસ્તારના નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ઉપસ્થિત લોકોએ પોતાના વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. હેમંતભાઈ ખવાએ લોકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કર્યા હતા. ધારાસભ્ય હેમંતભાઈ ખવા દર સોમવારે લોકસંપર્ક યોજે છે. આનાથી નાગરિકો સીધા પોતાના પ્રશ્નો ધારાસભ્ય સમક્ષ રજૂ કરી શકે છે અને તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે.
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:કર્ક-કન્યા રાશિના જાતકોના અટકેલા પૈસા પરત મળશે, વૃષભ રાશિના લોકોએ લલચામણી ઓફરથી દૂર રહેવું
    Next Article
    વડોદરાની અમાયરા શેખને મળ્યા બોલિવૂડ એક્ટર સલમાન ખાન:બાળકીએ પોતાનું પિગી બેંક 'બીઈંગ હ્યુમન' માટે ભેટ આપ્યું, સલમાને ઓટોગ્રાફ આપીને અમાયરાને ગળે લગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment