Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે જેઠા ભરવાડની બિનહરીફ વરણી:હાલ નાફેડ, પંચામૃત ડેરી અને પંચમહાલ બેંકના ચેરમેન; સહકારી ક્ષેત્રના આગેવાનો અને સમર્થકોમાં ઉત્સાહ

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા ચેરમેન તરીકે જેઠા ભરવાડની બિનહરીફ વરણી થઈ છે. તેઓ નાફેડ, પંચામૃત ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન તેમજ શહેરા વિધાનસભાના ધારાસભ્ય પણ છે. સહકારી ક્ષેત્રે તેમના યોગદાન અને વિસ્તારના વિકાસ માટેના કાર્યોને કારણે તેમની બિનહરીફ પસંદગી થઈ છે. આ વરણીથી સહકારી ક્ષેત્રના આગેવાનો અને સમર્થકોએ ખુશી વ્યક્ત કરી છે. તેમની વરણીથી શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘની કામગીરીને વેગ મળશે. ખેડૂતોના હિતો અને સહકારી પ્રવૃત્તિઓ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. જેઠાભાઈ ભરવાડને ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લાના કાર્યકરો, સહકારી અગ્રણીઓ અને સ્થાનિક ગ્રામજનોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના સ્વદેશી મેળામાં સ્ટોલ કર્મચારીઓને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ:આગ જેવી દુર્ઘટના ટાળવા અને સુરક્ષા મજબૂત કરવા માટે આયોજન કરાયું
    Next Article
    પાટણમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો:પોલીસે ગુમડા મસ્જિદ પાસેથી આરોપીને પકડી 21,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment