Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના પીએમ મોદી પરના વિવાદિત નિવેદનથી ભાજપ લાલઘૂમ:ગાંધીનગરમાં કાર્યકરોનો જમાવડો, 'હાય રે રાહુલ હાય રે સોનિયા'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ

    11 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અસભ્ય અને વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે આજે 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવશે આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તમામ મહાનગરો અને જિલ્લાના ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો એકઠા થશે. જ્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી ગાંધીનગર શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- મોદી શું, મોદીનો બાપ પણ જશે:પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં 'મોદી નહીં જાય' કહેનાર શખ્સને માર્યો, ભાજપે કહ્યું- ખડગેની ભાષા ગુંડા-બદમાશો જેવી વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    પ્રભાસની 'ફૌજી' પર સુભાષચંદ્ર બોઝના પૌત્ર ભડક્યા:કહ્યું- 'હિટલર અને નેતાજીની મુલાકાતને ખોટી રીતે દર્શાવી, તથ્યો સાથે ચેડાં કરનાર માફી માગે'
    Next Article
    નખત્રાણા રબારી સમાજની બેઠકમાં કરણ રબારી બન્યા પ્રમુખ:શિક્ષણ, એકતા અને કુરિવાજોથી મુક્તિ માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment