Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પતિ-પત્નીનો ગળાફાંસો ખાઈને આપઘાત:વ્યાજખોરના ત્રાસથી લસણના કારખાનામાં અંતિમ પગલું ભર્યું, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    રાજકોટમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. રમેશ ચાવડા અને તેના પત્ની ભારતી ચાવડાનું મોત નિપજ્યું છે. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાંની પ્રાથમિક માહિતી મળી રહી છે. 4 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા જેનું વ્યાજ સહિત 8 લાખ રકમ ચૂકવવા દબાણ હતુ. હાલ બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વ્યાજખોરોનો ત્રાસ, 3.50 લાખની લોન સામે કાર પડાવી:4.27 લાખ વસૂલ્યા છતાં વધુ 10 લાખ માગનાર બે સામે ગુનો નોંધાયો
    Next Article
    Heartwarming Video Shows Elephant Calf Reuniting With Mother After 7 Hours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment