Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડાણા પાટિયા પાસે કારે પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી:જમણા પગમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાયું, કારચાલક સામે ગુનો નોંધાયો

    7 hours ago

    જામનગરના લાલપુર તાલુકાના પડાણા પાટિયા પાસે આશાપુરા હોટલ નજીક હ્યુન્ડાઈ ક્રેટા કારે પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ગોજિયાને ટક્કર મારી. 20 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 7:45 વાગ્યે બનેલા અકસ્માતમાં તેમના જમણા પગમાં ફ્રેક્ચર થયું. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના કમલેશભાઈ હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વસરા સાથે પેટ્રોલિંગમાં હતા. પડાણા પાટિયા સર્કલ પાસે ટ્રાફિક તપાસતી વખતે બેદરકારીથી આવતી કારે તેમને અડફેટે લીધા. કારનું ટાયર જમણા પગ પરથી ફરી વળતાં ગંભીર ઈજા થઈ, કારચાલક ખંભાળિયા તરફ ભાગી ગયો. ઈજાગ્રસ્ત કમલેશભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ લઈ જવાયા. ફલિયા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓપરેશન કરી સળિયો નાખવામાં આવ્યો. મેઘપર (પડાણા) પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા:ટ્રમ્પ બોલ્યા- અમને મોટી ડીલની પણ આશા, ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી આપવા માગતા નથી
    Next Article
    પીએમ મોદી કાશી પહોંચ્યા, એર શો જોશે:7 કિમીનો રોડ શો, અરવિંદ લિમિટેડના નવા યુનિટનું ઉદ્ઘાટન કરશે; 100 વિમાનો કરતબ બતાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment