Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંડારી મંદિરમાં ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજીએ દેવોની આરતી ઉતારી:ઘરે ઘરે પધરામણી કરી હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો

    1 day ago

    કંડારીના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજએ દેવોની આરતી ઉતારી હતી. તેઓ સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય છે. આ પ્રસંગે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના કોઠારી અને હરિભક્તોના આગ્રહથી મહારાજએ કંડારી ગામના હરિભક્તોના ઘરે ઘરે પધરામણી કરી હતી. તેમના આગમનથી પરિવારોમાં આનંદ અને ભક્તિભાવ છવાઈ ગયો હતો. હરિભક્તોએ ભાવપૂર્વક તેમનું સ્વાગત કરી દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    25 ઓક્ટોબરે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓછું આવશે:નર્મદા મુખ્ય નહેરમાં મનપાના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટનું કારણ, પાંચેય ઝોનમાં અસર
    Next Article
    દાંતીવાડામાં પશુ સુધારણા પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને 'એનિમલ ઇમ્પ્રૂવમેન્ટ' પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment