Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોલીસે નિવૃત્ત કર્મચારીઓ માટે સાયબર સુરક્ષા કાર્યક્રમ યોજ્યો:નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ પેન્શન ભંડોળ સુરક્ષિત રાખવા માર્ગદર્શન આપ્યું

    1 day ago

    મોરબી જિલ્લા પોલીસે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન ભંડોળને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબર સુરક્ષા કાર્યક્રમો કર્યા. આ પહેલ ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે નિવૃત્તિ પછી કર્મચારીઓ પાસે મોટું પેન્શન ભંડોળ હોય છે, જેને સુરક્ષિત રાખવા માટે સાવચેતી જરૂરી છે. દલવાડીએ કહ્યું કે અજાણ્યા નંબર પરથી આવતા વોટ્સએપ કે ટેલિગ્રામ વીડિયો કોલ તરત જ કાપી નાખો. સ્ક્રીનશેરિંગ એપ કે APK ફાઈલ ડાઉનલોડ ન કરો અને OTP ક્યારેય કોઈ સાથે શેર ન કરો. KYC માટે બેંક કર્મચારી તરીકે ઓળખ આપીને કોઈ લિંક ખોલવાનું કહે તો ન ખોલો. બેંકની વેબસાઇટ કે શાખા પર જઈને ખાતરી કરો. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી, તેનાથી ડરશો નહીં. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તરત જ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો.
    Click here to Read More
    Previous Article
    શહીદ પોલીસ જવાનોના સન્માનમાં મોરબીમાં રમતગમત સ્પર્ધાઓ યોજાઈ:પોલીસ સંભારણા દિન 21 ઓક્ટોબરથી રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર સુધી કાર્યક્રમો
    Next Article
    ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પ્રદર્શન શરૂ:આધુનિક હથિયારો અને સુરક્ષા સાધનો જોવા મળશે, 26 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment