Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહીદ પોલીસ જવાનોના સન્માનમાં મોરબીમાં રમતગમત સ્પર્ધાઓ યોજાઈ:પોલીસ સંભારણા દિન 21 ઓક્ટોબરથી રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર સુધી કાર્યક્રમો

    1 day ago

    મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ પોલીસ જવાનોના સન્માનમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. નિષ્ણાત કોચની દેખરેખ હેઠળ ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક અને વોલીબોલ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. ડીજીપી/આઈજીપી કોન્ફરન્સ-૨૦૧૯ના સૂચન મુજબ, ગુજરાતમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબર (પોલીસ સંભારણા દિન) થી ૩૧ ઓક્ટોબર (રાષ્ટ્રીય એકતા દિવસ) સુધી આવા કાર્યક્રમો થાય છે. આ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં શહીદ થયેલા પોલીસ જવાનોના બલિદાનને યાદ કરીને તેમને સન્માન આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    "Was Very Good Looking": In Debut X Post, Sonia Gandhi Recalls How She First Met Rajiv Gandhi
    Next Article
    મોરબી પોલીસે નિવૃત્ત કર્મચારીઓ માટે સાયબર સુરક્ષા કાર્યક્રમ યોજ્યો:નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ પેન્શન ભંડોળ સુરક્ષિત રાખવા માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment