Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર અશોક ધોરાજીયા ઘેલકડીમાં સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા:ગંદકી, પાણી અને રસ્તાની ફરિયાદોનો અંબાર લાગતા અધિકારીઓને તાત્કાલિક ઉકેલનો આદેશ

    6 hours ago

    નવસારી મેયર અશોક ધોરાજીયાએ આજે વોર્ડ નંબર 1 અને 2 ના ઘેલકડી વિસ્તારની મુલાકાત લીધી. મેયરના પોતાના જ વોર્ડમાં પાયાની સુવિધાઓની વ્યાપક ફરિયાદો હતી. રહીશોએ ડ્રેનેજ ઉભરાવા, અનિયમિત પાણી પુરવઠો અને ખરાબ રસ્તાઓ અંગે ફરિયાદ કરી. મેયરે રજૂઆતો સાંભળી અધિકારીઓને ડ્રેનેજ સફાઈ, શુદ્ધ પાણી પુરવઠો અને રસ્તાઓના સમારકામ માટે તાત્કાલિક આદેશ આપ્યો. સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા પણ સૂચના આપી. આ મુલાકાતમાં ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, બાંધકામ સમિતિના ચેરમેન સુનીલ લાજેવાર, ડ્રેનેજ સમિતિના ચેરમેન રાકેશભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.યૂ. વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. રહીશોને આશા છે કે આ મુલાકાત બાદ તેમના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
    Click here to Read More
    Previous Article
    વડાલીની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ:હિંમતનગરના સંદીપ રાવળને પોક્સો કોર્ટનો હુકમ, સગીરાને ₹1 લાખ વળતર
    Next Article
    રવિવારે 9 કલાકનો વીજ કાપ:ભાવનગરના 40થી વધુ ફીડરોમાં વીજ પૂરવઠો બંધ રહેશે, સમારકામ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment