Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં લોકતંત્ર બચાવો અભિયાનની પદયાત્રા માટે બેઠક:પદયાત્રાને સફળ બનાવવા માટે ચર્ચા-વિચારણા, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત આયોજન

    1 day ago

    ગોધરા જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-2026' અંતર્ગત પદયાત્રાના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પ્રભારી હર્ષદ વસાવા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, અભિયાનના મધ્ય ઝોનના ઇન્ચાર્જ સુધીર લાલપુરવાલા અને મોરવા-હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ હાજર હતા. બેઠકમાં આગામી પદયાત્રાના આયોજન અને વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પદયાત્રાને સફળ બનાવવા માટે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી:કચ્છના DDO ઉત્સવ ગૌતમ આણંદના કલેક્ટર બન્યા, અતિરાગ ચાપલોત કચ્છના નવા DDO
    Next Article
    સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાનું પ્રદર્શન:રાજકોટનાં રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરીમાં 12 દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ, દિવાળીની ખરીદી કરવા માટે મેયરની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment