Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના દાજીપરા ચક્કર પાસે ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું:વારંવારની સમસ્યાથી રહીશો પરેશાન, કાયમી ઉકેલની માંગ

    7 hours ago

    વઢવાણ શહેરના દાજીપરા ચક્કર પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે. ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફેલાતા આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા વારંવાર સર્જાય છે. અનેક રજૂઆતો કરવા છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ ગટરની કુંડીની સફાઈ કરાવવા માટે વારંવાર માંગ કરી છે. જોકે, તેમને પાઇપ બદલવાની જરૂરિયાત હોવાનું જણાવાય છે. કુંડીમાં કચરો નાખવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્થાનિકોએ તંત્ર પાસે ગટરની યોગ્ય સફાઈ, પાઇપલાઇનની મરામત અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કાળ અને ઓછા ઉતારાથી ખેડૂતોની સરકાર સામે ન્યાયની માંગ:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન અને મગફળીની આવક,પાકમાં ઓછા ઉતારાથી પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર સામે દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ.
    Next Article
    बिजनौर में गोली मारकर एक व्यक्ति का मर्डर, ट्रैक्टर पर उल्टी पड़ी मिली लाश

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment