Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વસ્ત્રાલમાં તિરંગા થીમ પર ગરબા યોજાયા, ગ્રીન ફોરેસ્ટ બંગ્લોઝના સભ્યોએ રાષ્ટ્રગાન સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી.

    3 days ago

    વસ્ત્રાલના ગ્રીન ફોરેસ્ટ બંગ્લોઝ ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ની શારદીય નવરાત્રિના અંતિમ દિવસે તિરંગા થીમ પર ગરબાનું આયોજન કરાયું હતું. સોસાયટીના સભ્યોએ રાષ્ટ્રપ્રેમ અને ભક્તિના સંગમ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમ તા.19/10/2026, સોમવારના રોજ યોજાયો હતો. દરરોજ ગરબાની શરૂઆત રાષ્ટ્રગાનથી થતી હતી, ત્યારબાદ માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવતી. અંતિમ દિવસે પણ આ પરંપરા જાળવવામાં આવી. મહિલાઓએ હાથમાં તિરંગા લઈને ‘ભારત માતા કી જય’ના નારા સાથે ગરબા શરૂ કર્યા. પુરુષો અને બાળકો પણ ઉત્સાહભેર જોડાયા. તિરંગાની થીમ અને દેશભક્તિના માહોલથી સોસાયટી દેશપ્રેમના રંગે રંગાઈ ગઈ. આ કાર્યક્રમનું આયોજન ડૉ. રવીન્દ્ર મોજીદરા, નયના મોજીદરા અને તીર્થ મોજીદરા દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યોના સહકારથી આયોજન સફળ રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પૂરપીડિતોની સેવાની આડમાં તોતિંગ ખર્ચ:19 દિવસમાં દોઢ લાખ ફૂડ પેકેટ વહેંચી કેટરર્સે 60 લાખનું બિલ ફટકાર્યું, ગુરુવારે સ્થાયી સમિતિમાં ફેંસલો
    Next Article
    Israel Had Planned To Bomb Iran In October, Stopped Because Of Trump: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment