Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:રંગસુજલમ સોસાયટીમાં આઠમની મહાઆરતી અને મહાપ્રસાદ, ભક્તિભાવ સાથે માતાજીને વિદાય અપાઈ, ફાફડા-જલેબીનો પ્રસાદ પણ વહેંચાયો

    22 hours ago

    નારનપુરાની રંગસુજલમ સોસાયટીમાં આઠમના દિવસે ભક્તિભાવ સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાજીને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ આવતા વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નાનાચિલોડાની આત્રેય એલિગન્સ સોસાયટીમાં નવરાત્રી-દશેરાની ઉજવણી, ચેરમેન બઘેલ અખિલેશકુમાર અને કમિટી મેમ્બર્સ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
    Next Article
    બોટાદ પોલીસે દશેરા પર શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કર્યું:SP ધર્મેન્દ્ર શર્મા સહિત અધિકારીઓએ જિલ્લા પોલીસની સુખાકારી, શક્તિ અને સામર્થ્ય માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment