Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરના કદવાલ તાલુકાએ એક વર્ષ પૂરું કર્યું:દશેરાના દિવસે ઉજવણી કરાઈ, ભરતસિંહજી દાદા અને માજી ધારાસભ્ય હાજર રહ્યા

    7 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાને દશેરાના પવિત્ર દિવસે એક વર્ષ પૂરું થયું. પાવીજેતપુર તાલુકામાંથી અલગ થયેલા કદવાલ તાલુકાની આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન ઠાકોર સાહેબ ભરતસિંહજી દાદાનું ઢોલ-નગારા સાથે ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું. તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી. આ ઉજવણીમાં માજી ધારાસભ્ય વેચાતભાઈ બારીયા, સંત સમાજ, કદવાલ 42 ગામના ભાઈઓ-બહેનો, વડીલો, શાળાના બાળકો, સરપંચ કલસિંગભાઈ રાઠવા, ઠાકોર ઇન્દ્રજીતસિંહ, શિક્ષકગણ અને એસ.સી. મોરચાના પ્રમુખ અશોકભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો. ભરત દાદાએ આ ઉજવણીની શરૂઆત કરવા બદલ વેચાતભાઈ બારીયાનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં BAPS મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે મહંતસ્વામીનું આગમન:હરિભક્તોએ વાજતે-ગાજતે કર્યું સ્વાગત, 4 નવેમ્બર સુધી રોકાશે
    Next Article
    Tiger Shroff Firing Case: Suniel Shetty ने टाइगर श्रॉफ पर हुए हमले को लेकर क्या कहा? | Lawrence Gang

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment