Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા શસ્ત્રપૂજન:તલવાર, બંદૂક, તીર-કામઠા સહિતના શસ્ત્રોનું વિધિવત પૂજન કરી સૂત્રોચ્ચાર કર્યા

    2 days ago

    પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તલવાર, બંદૂક અને તીર-કામઠા જેવા પરંપરાગત શસ્ત્રો એકઠા કરવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.પૂજાવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ શસ્ત્રપૂજન કાર્યક્રમ સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    અઢી વર્ષના બાળકનું માથું 4 કલાક સુધી તપેલીમાં ફસાયેલું રહ્યું:હોસ્પિટલમાં પણ નિષ્ફળતા મળતાં આખરે ફાયર ટીમે 20 મિનિટ કટર ચલાવી બહાર કાઢ્યું
    Next Article
    How Erdogan Became the Modern Sultan of Global Politics | Turkey

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment