Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેટેલાઇટની અભિજ્યોત ગ્રીન્સમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી, સોસાયટીના લોકોએ પરંપરાગત વેશભૂષામાં માતાજીની આરાધના કરી, રાસ-ગરબાનો આનંદ લીધો

    20 hours ago

    અભિજ્યોત ગ્રીન્સ સોસાયટી, સેટેલાઇટ ખાતે નવરાત્રિના અંતિમ નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના રહેવાસીઓએ ગરબાના તાલે મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સુંદર ગરબા રજૂ કરનાર બે નાની બાળકીઓને વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરાઈ હતી. નવ દિવસની આ રંગીન સફરનો સમાપન દિવસ સૌ માટે યાદગાર બન્યો હતો. કાર્યક્રમના અંતે નાસ્તામાં સ્વાદિષ્ટ બાફવડા સાથે ઠંડી લસ્સી અને જલજીરા પીરસવામાં આવ્યાં હતાં, જેનો સૌએ આનંદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    છેલ્લા નોરતે ગરબાની ધૂમ, ખેલૈયાઓ મન મૂકીને રમ્યા:સુરતમાં એકસાથે 20 હજારથી વધુ દીવડાની આરતી, અમદાવાદ-વડોદરા સહિતમાં ગ્રાઉન્ડ્સ હાઉસફુલ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:તુલસી કુંજ સોસાયટીમાં 35મો નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો, કેયુરભાઈ અને રમણભાઈના માર્ગદર્શન હેઠળ ગરબા, આરતી અને હવન સાથે પૂર્ણાહુતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment