Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરી આરોપીને દબોચ્યો:પગમાં ગોળી વાગતાં સિવિલ ખસેડાયો, 35થી વધુ હિંસક ગુનાઓમાં હતો વોન્ટેડ

    6 hours ago

    સુરતના સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે 35થી વધુ હિંસક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલ (S/O યુવરાજ વાઘ)ને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરીને તેને કાબૂમાં લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    GIFT CITYમાં એક જ વર્ષમાં દારૂના વેચાણમાં 53,000 લિટરનો વધારો:વિધાનસભાાં સરકારનો સ્વીકાર, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 301 કરોડની ફાળવણી
    Next Article
    મહીસાગર SOGએ 20 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ કેસમાં વોન્ટેડ હતો; પથ્થરમારો કરી મોટરસાયકલ અને રોકડની લૂંટ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment