Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રી આર્યતેજ ક્લિનિક દ્વારા મોરબીમાં નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ:૧૯ ઓક્ટોબરે સનરાઇઝ વિલા સોસાયટીમાં યોજાયો, ૩૦ દર્દીઓએ લીધો લાભ

    19 hours ago

    મોરબીમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સનરાઇઝ વિલા સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સોસાયટીના અને આસપાસના વિસ્તારના આશરે ૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓની શારીરિક તકલીફોનું મૂલ્યાંકન કરીને તેમને જરૂરી ફિઝીયોથેરાપી માર્ગદર્શન અને સારવારની સલાહ અપાઈ હતી.દર્દીઓને નિયમિત કસરત, શારીરિક સ્વાસ્થ્ય જાળવવા અને ફિઝીયોથેરાપીના મહત્વ વિશે પણ જાગૃત કરાયા હતા. આ કેમ્પનું નેતૃત્વ ડૉ. ખ્યાતિ પરમાર અને ડૉ. ધ્વનિ નિમાવતે કર્યું હતું. ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું. ત્રીજા વર્ષના બી.પી.ટી.ના વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો.શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજમેન્ટે સમાજ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આ પ્રયાસને પ્રોત્સાહન આપ્યું. સંસ્થા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરીને આરોગ્ય જાગૃતિ વધારશે.
    Click here to Read More
    Previous Article
    સમય સાથે પરિવર્તન જરૂરી:RSSના દશેરા કાર્યક્રમમાં ભાગવતે કહ્યું-વિવિધતાનું સન્માન કરો, તેને ભૂલ્યા તો વિભાજીત થઈને નબળા પડીશું
    Next Article
    Nayyi Navelli vs Prahaar Box Office Day 4: Yami Gautam Film Is Marginally Ahead Of Rajkummar Rao's Biopic Drama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment